ડાયબિટીઝમાં ચિંતામુક્ત બનીને કરો આ ફળનું સેવનઃ વાંચો રસપ્રદ વિગતો

2024/01/04 23:25:10 IST

સંતરા

    સંતરામાં વિટામિન cની વધુ માત્રા હોય છે. પરંતુ મધ્યમ કદની નારંગીમાં લગભગ ત્રણ ગ્રામ ફાઇબર હોય છે. ફાઇબર તમને લાંબા સમય સુધી પેટને ભરેલું રાખે છે અને વજન અને ગ્લુકોઝ મેનેજમેન્ટમાં મદદ કરી શકે છે.

Credit: Google

તરબુચ

    તરબૂચનો સ્વાદ મીઠો હોય છે પરંતુ તેમાં પૂર્ણ રીતે ખાંડનું પ્રમાણ નથી હોતું. ત્યારે ડાયબિટીઝના દર્દીઓ તરબૂચનું સેવન કરી શકે છે.

Credit: Google

એવોકાડો

    જો આપને ડાયબિટીઝ છે તો આપે એવોકાડોનું સેવન કરવું જોઈએ. આ એક એવું ફળ છે કે, જે આપને ખૂબજ હેલ્થ બેનિફીટ્સ આપી શકે છે. એવોકાડોમાં ના બરાબર ખાંડ હોય છે અને આ આપના ગ્લાઈસેમિક પ્રતિક્રિયાને પ્રભાવિત નથી કરતું.

Credit: Google

કેળુ

    આમતો ડાયબિટીઝના દર્દીઓએ કેળુ ન ખવાય પરંતુ કાચા કેળા પ્રતિરોધી સ્ટાર્ચનો એક સારો સ્ત્રોત છે. એટલે જો શક્ય હોય તો ડાયબિટીઝના દર્દીઓએ કાચા કેળાનું સેવન કરવું જોઈએ.

Credit: Google

View More Web Stories