રાત્રે આ સમયે જ જમવું, નહીંતર રહેશે મૃત્યુનું જોખમ!


2024/01/12 19:10:05 IST

રીસર્ચ

  રીસર્ચમાં ખાવાના સમયનું મોનિટરિંગ કરવામાં આવ્યું અને ડિનરના સાચા સમયની જાણ થઈ.

Credit: Google

સંશોધન

  રાતે 8 વાગ્યા પછી જમતા લોકોને સ્ટ્રોક અને આઈસેમિટ એટેકનું જોખમ.

Credit: Google

કેટલું જોખમ?

  9 વાગ્યા પછી ડિનર કરતા લોકોમાં હાર્ટ એટેકનનું જોખમ 28 ટકા વધારે છે.

Credit: Google

મહિલા કે પુરુષ?

  સ્ટડીમાં એ પણ સામે આવ્યું છે કે, પુરુષોની સરખામણીમાં મહિલાઓને વધારે જોખમ છે.

Credit: Google

ડિનર ટાઈમ

  સ્ટડી અનુસાર રાતે 8 વાગ્યા પહેલા ડિનર કરી લેવું જોઈએ.

Credit: Google

હેલ્થ એડવાઈસ

  મોડી રાત સુધી ભોજન કરવાથી વજન વધવાનો ખતરો, ડાઈજેશન સિસ્ટમ બગડે છે.

Credit: Google

View More Web Stories