રોજ સવારે વરિયાળીનું પાણી પીવાના ફાયદા


2024/01/11 18:51:30 IST

પાચન

  વરિયાળી પેટની સમસ્યાઓ બ્લોટિંગ, અપચ, કબજિયાત અને ગેસમાં રાહત મળે છે.

Credit: Google

એન્ટિઓક્સીડન્ટ

  વરિયાળીમાં એન્ટીઓક્સિડન્ટ હોવાથી સ્કીન ફ્રી રેડિકલ્સ અને તણાવમાં મદદ કરે છે.

Credit: Google

એન્ટી ઈંફ્લેમેટરી

  વરિયાળીમાં એન્ટી ઈંફ્લેમેટરી ગુણ શરીરના સોજાને ઘટાડે છે.

Credit: Google

હાઈડ્રેશન

  સવારે ખાટી પેટ વરિયાણીનું પાણી તમારી બોડીને આખો દિવસ હાઈડ્રેટેડ રાખે છે.

Credit: Google

શ્વસન સ્વાસ્થ્ય

  વરિયાળીમાં કફ નિવારક ગુણ હોવાથી તે ખાસી જેવી શ્વસન સંબંધિત સમસ્યાઓમાં રાહત મળે છે.

Credit: Google

વેટ લોસ

  મેટોબોલિઝ્મ વધારવા માટે ખાલી પેટ વરિયાળીનું પાણી પીવું જોઈએ.

Credit: Google

પોષક તત્વો

  વરિયાળી વિટામિન્સ, મિનરલ્સ, ફાઈબરનો સારો સોર્સ છે જે સારા પોષક તત્વોનો સારો ઓપ્શન છે.

Credit: Google

ઉપયોગ

  1 કપ પાણીમાં એક ચમચી વરિયાળી નાખી આખી રાત પળાડી રાખો અને સવારે છાણીને પીવો.

Credit: Google

View More Web Stories