માલદીવને ટક્કર આપે છે લક્ષદ્વીપની સુંદરતા!


2024/01/08 20:49:55 IST

બનાવો પ્લાન

  લક્ષદ્વીપમાં ફરવા માટે એકથી એક સુંદર જગ્યા છે. જેની માલદીવ સાથે સરખામણી કરાય છે.

Credit: Google

વિદેશ જેવો અનુભવ

  લક્ષદ્વીપની ખૂબસુરતી એવી છે કે વિદેશ જેવો માહોલ એન્જોય કરી શકશો.

Credit: Google

બાંગરમ દ્વીપ

  બાંગરમમાં દ્વીપમાં તમે સ્વિમિંગ, સ્કૂબા ડાઈવિંગ, ડોલ્ફિન એક્ટિવિટીઝ, સનરાઈઝ અને સનસેટ એન્જોય કરી શકો છો.

Credit: Google

અગત્તી દ્વીપ

  અગતી દ્વીપ સાફ પાણી અને સફેદ રેતી અને એડવેન્ચર્સ એક્ટિવિટી પોપ્યુલર છે.

Credit: Google

કાવારતી દ્વીપ

  લક્ષદ્વીપના પાટનગર કાવારતી દ્વીપને એક્સપ્લોર કરવાનું ના ભૂલતા.

Credit: Google

મિનિકોય દ્વીપ

  મિનિકોય દ્વીપની ખૂબસુરતી ન માત્ર ભારત પરંતુ વિદેશમાં પણ ચર્ચાનો વિષય છે.

Credit: Google

કપલ્સ માટે બેસ્ટ પેલેસ

  લક્ષદ્વીપ કપલ્સ માટે વન ઓફ ધી ફેવરેટ જગ્યાઓમાંથી એક છે.

Credit: Google

ભૂલી જશો વિદેશ યાત્રા

  આ જગ્યા પર જઈને તમે એટલું એન્જોય કરશો કે વિદેશી યાત્રા પણ ફીકી લાગશે.

Credit: Google

View More Web Stories