દર શુક્રવારે કેમ આ પાકિસ્તાની મહિલા દુલ્હન બને છે?


2024/01/05 18:14:12 IST

શ્રૃંગાર કરવો

  પાકિસ્તાનની આ મહિલા દર શુક્રવારે શણગાર કરે છે અને દુલ્હન બને છે.

Credit: Google

આ છે નામ

  આ પાકિસ્તાની મહિલાનું નામ હીરા જીશાન છે અને તે લાહોરના પંજાબ પ્રાંતમાં રહે છે.

Credit: Google

16 વર્ષનો સિલસિલો

  42 વર્ષની જીશાન છેલ્લાં સોળ વર્ષથી આ રીતે દુલ્હન બને છે. દર શુક્રવારે તે દુલ્હનની જેમ તૈયાર થાય છે.

Credit: Google

માની ઈચ્છા

  જ્યારે હીરાની માતા હોસ્પિટલમાં હતી ત્યારે તેઓએ ઈચ્છા વ્યક્ત કરી હતી કે મરતા પહેલાં તે તેમની દીકરીને દુલ્હન તરીકે જુએ.

Credit: Google

માતાની ઈચ્છા પૂરી કરી

  માતાની ઈચ્છા પૂરી માટે હોસ્પિટલમાં જે શખસે લોહી આપ્યું તેની સાથે જ હીરાએ લગ્ન કર્યા.

Credit: Google

આ છે કારણ

  હીરાએ લગ્નના દિવસે કોઈ પણ શણગાર કર્યો નહોતો. ન તો તે તૈયાર થઈ હતી.

Credit: Google

View More Web Stories