Christmas 2023: આ દેશોમાં કેમ નથી ઉજવાતી ક્રિસમસ?
            
            
         
    
        
                            
                    
                
            
            
                
                    
                         જોરદાર ઉજવણી 
                    
                    
                        25 ડિસેમ્બર એટલે કે ક્રિસમસની ભારતમાં ધામધૂમથી ઉજવણી થાય છે. પણ કેટલાંક દેશોમાં તેની ઉજવણી થતી નથી. 
                    
                 
            
            
                
                Credit: Google
            
        
            
                            
                    
                
            
            
                
                    
                         ઉજવણી નહીં
                    
                    
                        વિશ્વના કેટલાંક દેશો એવા છે કે આજ દિન સુધી ક્રિસમસની ઉજવણી થઈ નથી. 
                    
                 
            
            
                
                Credit: Google
            
        
            
                            
                    
                
            
            
                
                    
                         લિબીયા
                    
                    
                        આફ્રિકા મહાદ્વીપ લિબીયામાં ક્રિસમસ ડે કેટલાંક વર્ષોથી નહીં પણ પ્રાચીન કાળથી જ નથી ઉજવાતો. 
                    
                 
            
            
                
                Credit: Google
            
        
            
                            
                    
                
            
            
                
                    
                         પાકિસ્તાન
                    
                    
                        પાકિસ્તાનમાં પણ ક્રિસમસ મનાવવામાં આવે તો લોકો વિરોધ કરવા લાગે છે. જેના કારણે અહીં પણ ક્રિસમસ મનાવવામાં આવતી નથી. 
                    
                 
            
            
                
                Credit: Google
            
        
            
                            
                    
                
            
            
                
                    
                         ઈરાન 
                    
                    
                        ઈરાનમાં પણ ક્રિસમસ મનાવવામાં આવતી નથી. અહીં ક્રિસમસને લઈ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. 
                    
                 
            
            
                
                Credit: Google
            
        
            
                            
                    
                
            
            
                
                    
                         આ કારણે
                    
                    
                        ક્રિસમસની ઉજવણી વખતે કેટલાંક લોકો પાર્ટી, મસ્તી, ધમાલ કરે છે. એટલા માટે કેટલાંક દેશોમાં ક્રિસમસ ઉજવવામાં આવતી નથી. 
                    
                 
            
            
                
                Credit: Google
            
        
    
    
        
            
        
        
            
                
                    View More Web Stories