World ની સૌથી સુંદર રાજકુમારીની સુંદરતાનું આ હતું રહસ્ય, વાંચો વિગતો


2024/01/14 12:41:50 IST

700 માદા ગદર્ભના દૂધનો ઉપયોગ

    રાજકુમારી ક્લિયોપેટ્રા 700 માદા ગદર્ભનું દૂધ મંગાવતી હતી અને પોતાની ત્વચાને હંમેશા સુંદર રાખવા માટે તે માદા ગદર્ભના દૂધની સ્નાન કરતી હતી. ક્લિયોપેટ્રાની જિંદગી ખૂબજ રહસ્યમયી રહી.

Credit: Google

સૌથી મોંઘુ હોય છે માદા ગદર્ભનું દૂધ

    અત્યારના સમયમાં દુનિયામાં સૌથી મોંઘુ દૂધ માદા ગદર્ભનું હોય છે. આની કિંમત 13 હજાર રૂપીયા હોય છે. આ ગદર્ભ યુરોપીય દેશ સર્બિયામાં એક ફાર્મ હાઉસમાં ખાસ પ્રજાતીની માદા ગદર્ભનું દૂધ હોય છે.

Credit: Google

View More Web Stories