આ નાના દેશમાં મળે છે સૌથી વધુ સેલેરી, US ચોથા નંબરે


2023/12/08 17:58:26 IST

સેલેરી પણ વધી

    મોંઘવારીની સાથો સાથે લોકોની સેલેરીમાં પણ વધારો થયો છે. પણ શું તમે એ વાત જાણો છો કયો દેશ કેટલી સેલેરી આપે છે.

Credit: Google

જોબ પણ જરુરી

    સારી સેલેરી મેળવવા માટે સારુ ભણતર પણ જરુરી છે. એ પછી જોબ મળે અને સારી સેલરી મળી શકે છે.

Credit: Google

સફળ બનશો

    સેલેરી સારી હોવાથી પૂરતુ નથી, સફળ બનવા માટે કેટલાંક સપના પણ જોવા પડે છે. ત્યારે તમે સફળ બની શકો છો.

Credit: Google

જોરદાર કમાણી

    એક ડેટા મુજબ, સ્વિત્ઝલેન્ડના લોકોની એવરેજ આવક 6580 ડોલર છે. સ્વિત્ઝરલેન્ડ એક સમૃદ્ધ દેશ છે, પરંતુ ત્યાં જનસંખ્યા ઓછી છે.

Credit: Google

પછી સિંગાપોર

    સ્વિત્ઝરલેન્ડ પછી સિંગાપોરનો વારો આવે છે. અહીંના લોકો એવરેેજ 5180 ડોલર મંથલી સેલેરી મેળવે છે.

Credit: Google

યુરોપ

    યુરોપના લક્ઝમબર્ગમાં એવરેજ મંથલી સેલેરી 5072 ડોલર છે. જ્યારે ચોથા નંબરે યુએસએના લોકોની એવરેજ સેલેરી 4690 ડોલર છે.

Credit: Google

View More Web Stories