વિશ્વમાં આ 10 દેશના લોકો પીવે છે સૌથી વધારે Coffee... વાંચો રસપ્રદ વિગતો!


2023/12/21 15:22:54 IST

નોર્વે

    સૌથી વધારે કોફી પીનારા દેશમાં બીજો નંબર નોર્વેનો છે. અહીંયા પ્રતિ વ્યક્તિ વાર્ષિક 7.2 કિલોગ્રામ કોફીની ખપત થાય છએ. નોર્વેમાં લોકો રોજ 3 કપથી વધારે કોફી પીવે છે.

Credit: Google

નેધરલેન્ડ

    કોફી પહેલીવાર 1616 ના સમયમાં પશ્ચિમી યુરોપમાં પહોંચી હતી. ત્યાંના લોકોએ કોફીનો ટેસ્ટ કર્યો ત્યારથી જ લોકો કોફીના દિવાના બની ગયા છે. આ દેશમાં પ્રતિ વ્યક્તિ વાર્ષિક 6.7 કિલોગ્રામ કોફીની ખપત છે.

Credit: Google

સ્વીડન

    સ્વીડનના લોકો કોફી મામલે ક્યારેય કોમ્પ્રોમાઈઝ કરતા નથી. અહીંયાના લોકો કોફી માટે ખૂબ જ સિરીયસ રહે છે. સ્વીડનમાં કોફીની કુલ વાર્ષિક ખપત પ્રતિ વ્યક્તિ 6.5 કિલોગ્રામ છે. અહીંયા કોફી એ માત્ર એક ડ્રિંક નથી પરંતુ જીવન જીવવાની એક રીત પણ છે.

Credit: Google

સ્લોવેનિયા

    સ્લોવેનિયા કોફી સાથે જોડાયેલી અદભુત સંસ્કૃતિ ધરાવતો એક અદભુત દેશ છે. આ દેશમાં કોફી લોકોના જીવનનું અભિન્ન અંગ છે. અહીંયા કોફીની ખપત પ્રતિ વ્યક્તિ વાર્ષિક 6.1 કિલોગ્રામ છે.

Credit: Google

ઓસ્ટ્રિયા

    આ દેશના લોકોનો કોફીપ્રેમ અદભુત છે. અહીંયાના લોકોને કોફી વગર ચાલે જ નહીં. ઓસ્ટ્રિયામાં કોફીની ખપત પ્રતિ વ્યક્તિ વાર્ષિક 5.5 કિલોગ્રામ છે.

Credit: Google

સર્બિયા

    સર્બિયા કોફીની ખપત મામલે વિશ્વમાં સાતમા ક્રમે છે. અહીંયા કોફીની પ્રતિ વ્યક્તિ વાર્ષિક ખપત 5.5 કિલોગ્રામ છે.

Credit: Google

ડેન્માર્ક

    ડેન્માર્કના લોકો ખૂબજ કોફીપ્રેમી લોકો છે. અહીંયાના લોકો માટે કોફી તેમનો પ્રેમ છે. અહીંયા કોફીની પ્રતિ વ્યક્તિ વાર્ષિક ખપત 5.3 કિલોગ્રામ છે. આ દેશના લોકો માટે કોફી તેમની સંસ્કૃતિનો એક ભાગ છે.

Credit: Google

જર્મની

    જર્મનીમાં કોફી એક મહત્વપૂર્ણ પીણુ છે. જર્મનીમાં કોફીની ખપત પ્રતિ વ્યક્તિ વાર્ષિક 5.2 કિલોગ્રામ છે.

Credit: Google

બેલ્જિયમ

    બેલ્જિયમ એક અનોખુ કોફી કલ્ચર ધરાવતો દેશ છે. આ દેશના લોકો કોફીને ખૂબજ પ્રેમ કરે છે. બેલ્જિયમમાં કોફીની ખપત પ્રતિ વ્યક્તિ વાર્ષિક 4.9 કિલોગ્રામ છે.

Credit: Google

View More Web Stories