માત્ર દેવાના રુપિયાથી અમીર બને છે બિઝનેસમેન, મોટા રોકાણકારે જણાવ્યું


2024/01/06 13:55:06 IST

દેવું કરવું ખરાબ

  ભારતીય સમાજમાં રુપિયા ઉછીના માગનારાઓને નિમ્નકક્ષાના ગણવામાં આવે છે.

Credit: Google

Rich Dad, poor dad

  Rich Dad, poor dad બુકના લખેક રોબર્ટ કિયોસાકીએ આ વાતનો જોરદાર અને મહત્વનો ખુલાસો કર્યો.

Credit: Google

આ રીતે બનો ધનવાન

  તેઓએ કહ્યું કે તેઓએ પણ લોન લીધી હતી અને પછી તેઓ ધનવાન બન્યા હતા.

Credit: Google

આટલું દેવું હતુ

  એટલું જ નહીં તેમના માથા પર 99.81 અબજનું દેવું હતું. પણ તેઓએ ક્યારેય આ વાતની ચિંતા કરી નથી.

Credit: Google

દેવામાંથી પાર પડ્યા

  રોબર્ટ જણાવે છે કે દેવામાંથી તેઓએ આખી સંપતિ ખરીદી અને હાલ તેઓએ એક બુક પણ લખી છે.

Credit: Google

સંપતિની કિંમત વધતી ગઈ

  એમનું કહેવું છે કે, દેવાથી નહીં પણ સંપતિ એકત્ર કરવાથી એની કિંમત સતત વધતી રહે છે.

Credit: Google

View More Web Stories