બે ગુજરાતી પશુપાલકને ‘રાષ્ટ્રીય ગોપાલ રત્ન’ એવોર્ડ


2023/12/06 14:15:31 IST

રાષ્ટ્રીય ગોપાલ રત્ન એવોર્ડ

  દેશી ગાય/ભેંસની બ્રીડ ઉછેરનાર શ્રેષ્ઠ પશુપાલક કેટેગરીમાં બે ગુજરાતી પશુપાલકોને ‘રાષ્ટ્રીય ગોપાલ રત્ન’ એવોર્ડ મળતા ગુજરાતનું ગૌરવ વધ્યું.

Credit: Google

રાષ્ટ્રીય ગોપાલ રત્ન એવોર્ડ

  સુરતના નિલેશ આહીર દ્વિતિય ક્રમે અને વલસાડના બ્રિન્દા શાહને તૃતીય ક્રમે પુરસ્કાર એનાયત કરાયા.

Credit: Google

રાષ્ટ્રીય ગોપાલ રત્ન એવોર્ડ

  રાષ્ટ્રીય ગોપાલ રત્ન પુરસ્કાર એ પશુધન અને ડેરી ક્ષેત્રના સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કારોમાંનો એક છે.

Credit: Google

રાષ્ટ્રીય ગોપાલ રત્ન એવોર્ડ

  આસામ ખાતે કેન્દ્રીય પશુપાલન અને ડેરી મંત્રી પરષોત્તમ રૂપાલાના હસ્તે રાષ્ટ્રીય ગોપાલ રત્ન પુરસ્કાર એનાયત કરાયા.

Credit: Google

રાષ્ટ્રીય ગોપાલ રત્ન એવોર્ડ

  આ માટે ઓનલાઈન પોર્ટલ પર દેશભરમાંથી પશુપાલકો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી હતી.

Credit: Google

રાષ્ટ્રીય ગોપાલ રત્ન એવોર્ડ

  દેશભરમાંથી પશુપાલકોની આવેલી કુલ 1700 અરજીઓ પૈકી અલગ અલગ ત્રણ કેટેગરી માટે પસંદગી પામેલા 10 પશુપાલકોમાં ગુજરાતના બે પશુપાલક સામેલ.

Credit: Google

View More Web Stories