અમદાવાદના મણીનગરમાં આવેલી METHODIST CHURCH માં અનોખી રીતે નવા વર્ષનું સ્વાગત કરાયું


2024/01/01 22:29:23 IST

અનોખી રીતે નવા વર્ષનું સ્વાગત

    5000 બલુન્સ એક સાથે આકાશમાં ઉડાવી ભવ્ય રીતે નવા વર્ષને આવકારવામાં આવ્યું

Credit: Google

અનોખી રીતે નવા વર્ષનું સ્વાગત

    હજારો રંગબેરંગી ફૂગ્ગાઓથી આકાશમાં જાણે રંગો પૂર્યા હોય તેવું મનમોહક દ્રશ્ય સર્જાયું

Credit: Google

અનોખી રીતે નવા વર્ષનું સ્વાગત

    એક સાથે હજારો લોકોએ સાથે મળીને હર્ષભેર નવા વર્ષને આવકાર્યું

Credit: Google

અનોખી રીતે નવા વર્ષનું સ્વાગત

    નવા વર્ષને લઈને લોકોમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ

Credit: Google

View More Web Stories