'એનિમલ'માં બોબી દેઓલની વાઈફનો રોલ કરનારી એક્ટ્રેસ કોણ?


2023/12/07 19:11:14 IST

એનિમલની ચર્ચા

  હાલ ફિલ્મ એનિમલની ચારેય બાજુ ચર્ચા છે. રણબીર કપૂરની સાથે બોબી દેઓલનો રોલ પણ ખૂબ પોપ્યુલર થયો છે.

Credit: Google

બોબી દેઓલની પત્ની કોણ?

  ફિલ્મમાં બોબી દેઓલની પત્નીનો રોલ કરનારી એક્ટ્રેસ અને મોડલેનું નામ માનસી ટક્સક છે, તેણીએ વર્ષ 2022માં આવેલી ફિલ્મ પ્રોમિસથી ડેબ્યૂ કર્યું હતું.

Credit: Google

વર્ષની બે મોટી ફિલ્મ

  માનસી ટક્સક નોન ફિલ્મી બેકગ્રાઉન્ડની છે. જો કે, 2023માં જ તેની બે બ્લોકબસ્ટર ફિલ્મ પઠાણ અને એનિમલ રીલિઝ થઈ છે.

Credit: Google

પઠાણ પહેલી ફિલ્મ

  શાહરૂખ ખાનની પઠાણ માનસીની પહેલી ફિલ્મ હતી. જેમાં તેણીએ જ્હોન અબ્રાહમની પત્નીનો રોલ કર્યો છે.

Credit: Google

બોબી સાથે કેવો રહ્યો અનુભવ?

  ફિલ્મ એનિમલમાં બોબી દેઓલ સાથે કામ કરવાના અનુભવ અંગે માનસીએ કહ્યું કે, એક્ટર સાથે કામ કરવાનું સારું લાગ્યું. બોબી એક શાનદાર એક્ટર છે.

Credit: Google

માનસીની સિદ્ધિઓ

  વર્ષ 2019માં માનસી ટક્સક મિસ ઈન્ડિયા ગુજરાતનો તાજ પણ પોતાના નામે કરી ચૂકી છે. તેમજ વર્ષ 2020માં મિસ યુનિવર્સલ ક્વીન બ્યૂટી શોને જજ કરી ચૂકી છે.

Credit: Google

View More Web Stories