વિકી કે કેટરિના, બંનેમાંથી કોણ વધારે ભણેલું?


2024/01/07 10:32:56 IST

પ્રાઈવસીમાં માને છે

  આમ તો ફેન્સ માટે મોટાભાગના સ્ટાર્સ પોતાની વાત શેર કરતા હોય છે. પણ વિકી અને કેટરિના આ બાબતમાં પ્રાઈવસી રાખતા હોય છે.

Credit: Google

ફેન્સને જણાવ્યું

  એટલા માટે તેઓ વધારે વાતો શેર કરતા નથી પણ પોતાની ફિલ્મ્સને લઈ તેઓ ફેન્સ સાથે વાતો શેર કરતા હોય છે.

Credit: Google

રોચક જાણકારી

  ફેન્સ પોતાના ફેવરિટ સ્ટાર વિશે માહિતી મેળવવામાં રસ ધરાવતા હોય છે. એટલે તેમના વિશે કેટલીક રોચક વાતો શેર કરીશું.

Credit: Google

અભ્યાસની વાત

  અમે તમને વિકી કૌશલ અને કેટરિના કૈફના અભ્યાસ વિશેની વાત શેર કરીશું. તમને જણાવીશું કે તેઓએ ક્યાં સુધીનો અભ્યાસ કર્યો છે.

Credit: Google

ક્યારેય સ્કૂલ ગઈ નથી કેટરિના

  રિપોર્ટનું માનીએ તો કેટરિના કૈફ ક્યારેય સ્કૂલમાં ગઈ નથી. તે ઘરે જ અભ્યાસ કરતી હતી અને 14 વર્ષની ઉંમરે તેણે મોડલિંગ શરુ કર્યુ હતુ.

Credit: Google

વિકી એન્જિનિયરિંગ ભણેલો છે

  વિકી કૌશલે રાજીવ ગાંધી ટેકનોલોજી ઈન્સ્ટિટ્યૂટમાંથી એન્જિનિયરિંગનો અભ્યાસ કરેલો છે.

Credit: Google

View More Web Stories