ઓપનિંગ ડે પર બમ્પર કમાણી કરનારી ટોપ-10 ફિલ્મ


2023/12/24 20:58:53 IST

RRR

  પહેલા દિવસે સૌથી વધુ કમાણી (133 કરોડ) કરનારી ભારતીય ફિલ્મ RRR છે.

Credit: Google

બાહુબલી-2

  પ્રભાસની બાહુબલી-2 રૂ.121 કરોડની કમાણી સાથે બીજા નંબરે.

Credit: Google

KGF-2

  યશ સ્ટારર KGF-2 (116 કરોડ) ત્રીજા નંબરે છે.

Credit: Google

સાલાર

  પ્રભાસની તાજેતરમાં રીલિઝ થયેલી સાલાર 93.50 કરોડ સાથે ચોથા નંબરે.

Credit: Google

સાહો

  પ્રભાસની જ ફિલ્મ સાહો 89 કરોડના કલેક્શન સાથે પાંચમાં નંબરે.

Credit: Google

આદિપુરુષ

  છઠ્ઠા નંબરે પણ પ્રભાસની ફિલ્મ આદિપુરુષ, કલેક્શન- 85.75 કરોડ રૂપિયા

Credit: Google

જવાન

  શાહરૂખની જવાન 75 કરોડની કમાણી સાથે સાતમાં નંબરે છે.

Credit: Google

લિયો

  થલાપતિ વિજયની લિયો 64.8 કરોડના કલેક્શન સાથે આઠમાં નંબરે.

Credit: Google

એનિમલ

  નવમાં નંબરે રણબીર કપૂરની એનિમલ, કલેક્શન 63.8 કરોડ

Credit: Google

2.0

  રજનીકાંત અને અક્ષયની 2.0 60.25 કરોડની કમાણી સાથે દશમાં નંબરે.

Credit: Google

View More Web Stories