સેમ બહાદુરના આ ડાયલોગ્સ રુંવાટા ઉભા કરી દેશે


2023/12/05 09:55:44 IST

sam bahadur film

  તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ સેમ બહાદુરના ડાયલોગ્સ તમારા દિલમાં દેશદાઝ ભરી દેશે.

Credit: Google

સેમ માનેકશોના રોલમાં વિકી

  એક સોલ્ઝર માટે તેને તેના જીવથી વધારે ઈજ્જત વ્હાલી હોય છે. તેની વરદી અને સોલ્ઝર પોતાની વર્દી માટે જીવ પણ આપી શકે છે.

Credit: Google

મેઘના ગુલઝાર ડિરેક્ટર

  મેરી જંગ હૈ, મુઝે ઔર મેરે સોલ્ઝર્સ કો ઈસકે લિયે ટ્રેનિંગ મીલી હૈ. આપ રાજનીતિ સંભાલિયે, ઉસકે લિયે આપકો ટ્રેનિંગ મિલી હૈ.

Credit: Google

સાન્યા મલ્હોત્રા છે પત્ની

  તુમ્હારી જગા વહી હૈ સેમ, અપને સોલ્ઝરો કે સાથ.

Credit: Google

ફાતિમા સના શેખ બની છે ઈન્દિરા ગાંધી

  મુઝે પોલિટિક્સ મેં કોઈ ઈન્ટરેસ્ટ નહીં હૈ. આર્મી હી મેરી લાઈફ હૈ.

Credit: Google

સત્ય ઘટના આધારિત ફિલ્મ

  પાકિસ્તાન આર્મી કે જવાન બોર્ડર પાર કર રહે હૈ. કબ બતાને વાલે થે, શ્રીનગરમેં પાકિસ્તાની ઝંડા દેખને કે બાદ.

Credit: Google

View More Web Stories