વિદેશી શોની કોપી છે આ 8 ભારતીય વેબ સીરીઝ


2024/01/10 22:38:39 IST

The TRIAL

  હોટસ્ટાર પર અવેલેબલ આ સીરીઝને વિદેશી શો ગુડવાઈફ કારીમેકની કોપી માનવામાં આવે છે

Credit: Google

AARYA

  સુષ્મિતા સેન સ્ટારર આ વેબ સિરીઝ પેનોજાનું હિંદી રીમેક છે. આપ આ વેબસીરીઝને હોટસ્ટાર પર જોઈ શકો છો.

Credit: Google

RANA NAIDU

  આ સીરીઝ રે ડોનોવનની કોપી છે. આ સીરીઝમાં રાણા દગ્ગુબાતી અને વેંકટેશ દગ્ગુબાતી લીડ રોલમાં છે. આને આપ નેટફ્લિક્સ પર જોઈ શકો છો.

Credit: Google

THE NIGHT MANAGER

  વિદેશમાં આ જ નામથી વેબ સિરીઝ બની ચૂકી છે. આ આ સિરીઝને એમેઝોન પ્રાઈમ વિડીયો પર જોઈ શકો છો.

Credit: Google

CRIMINAL JUSTICE

  બ્રિટનમાં આ જ નામથી એક વેબ સીરીઝ બની ચૂકી છે. આ એ જ સીરીઝનું હિન્દી વર્ઝન છે. પંકજ ત્રિપાઠીની આ વેબ સીરીઝને હોટસ્ટાર પર જોઈ શકાય છે.

Credit: Google

THE BROKEN NEWS

  જી-5 પર અવેલેબલ આ સીરીઝ બ્રિટીશ ટીવી શો પ્રેસનું હિન્દી વર્ઝન છે.

Credit: Google

TANAAV

  અરબાઝ ખાન અભિનીત આ ફિલ્મ ઈઝરાયલી શો ફૌદાનું હિન્દી વર્ઝન છે. આને આપ સોની લિવ પર જોઈ શકો છો.

Credit: Google

View More Web Stories