'હું મર્યો નથી', સાજિદ ખાનના મૃત્યુની અફવા


2023/12/28 18:54:45 IST

મૃત્યુની અફવા

  એવી અફવા ફેલાઈ કે, હાઉસફુલ ફ્રેન્ચાઈઝીના મેકર હવે આ દુનિયામાં નથી.

Credit: Google

સાજિદે અફવાને વખોડી

  સાજિદે ઈન્સ્ટા પર પોસ્ટ કરીને કહ્યું કે, મૃત્યુના સમાચાર ખોટા છે.

Credit: Google

આત્માને નથી મળી રહી શાંતિ

  વીડિયોની શરૂઆતમાં સાજિદે કહ્યું- મારી આત્માને શાંતિ નથી મળી રહી.

Credit: Google

'તેઓ મધર ઈન્ડિયાવાળા હતા'

  સાજિદે કહ્યું, કેવી રીતે શાંતિ મળશે, કારણ કે, તેઓ મધર ઈન્ડિયાવાળા બીજા સાજિદ ખાન હતા.

Credit: Google

લોકોએ મારો ફોટો મૂક્યો

  હું 20 વર્ષ પછી જન્મ્યો છું. પરંતુ મીડિયાએ મારો ફોટો લગાવી દીધો.

Credit: Google

સાજિદને આવવા લાગ્યા ફોન

  ખબર વાયરલ થતાં સાજિદ ખાનને ફોન ઉપર ફોન આવવા લાગ્યા. તેમણે કહ્યું તે જીવિત છે.

Credit: Google

કોણ છે સાજિદ?

  53 વર્ષીય સાજિદ ખાન બોલિવૂડ ફેમસ કોરિયોગ્રાફર-ડિરેક્ટર ફરાહ ખાનનો ભાઈ છે.

Credit: Google

View More Web Stories