ભારતમાં Google પર સૌથી વધુ સર્ચ કરાયેલી 8 ફિલ્મ


2023/12/13 22:43:29 IST

જવાન

  શાહરૂખ ખાનની ફિલ્મ જવાનને સૌથી વધુ સર્ચ કરવામાં આવી.

Credit: Google

ગદર-2

  સની દેઓલની ગદર-2 સર્ચમાં બીજા નંબરે

Credit: Google

ઓપનહેમર

  હોલિવૂડ મૂવી ઓપનહેમર ત્રીજી સૌથી વધુ સર્ચ કરાયેલી ફિલ્મ

Credit: Google

આદિપુરુષ

  સાઉથ સુપરસ્ટાર પ્રભાસની આદિપુરુષ પણ સૌથી વધુ સર્ચ કરાઈ

Credit: Google

પઠાણ

  જવાન પહેલા શાહરૂખની બ્લોકબસ્ટર ફિલ્મ પઠાણ સૌથી વધારે સર્ચ મામલે પાંચમાં નંબરે

Credit: Google

ધ કેરલા સ્ટોરી

  અદા શર્માની ધ કેરલા સ્ટોરી ઘણી વિવાદોમાં રહી હતી.

Credit: Google

જેલર

  રજનીકાંતની જેલરને લઈને પણ ફેન્સમાં ખૂબ ક્રેઝ રહ્યો.

Credit: Google

Leo

  સાઉથ સુપરસ્ટાર થલાપતિ વિજયની લિયો પણ ખૂબ ચર્ચામાં રહી છે.

Credit: Google

View More Web Stories