આ સ્ટાર્સ સાથે થયા છે મોટાપાયે Online Fraud: વિગતો જાણીને ચોંકી જશો!


2024/01/06 20:17:15 IST

રાકેશ બેદી

    રાકેશ બેદીને એક વ્યક્તિએ આર્મી ઓફિસર બનીને લાખોનો ચૂનો લગાવ્યો હતો. રાકેશને જ્યાં સુધી ખ્યાલ આવ્યો કે આ ફ્રોડ છે ત્યાં સુધીમાં તો તેમની પાસેથી 75,000 પડાવી લેવામાં આવ્યા હતા.

Credit: Google

સ્વરા ભાસ્કર

    સ્વરા ભાસ્કર પણ ATM ફ્રોડનો શિકાર બની ગઈ હતી. સ્વરાએ પૈસા કાઢવા માટે જે ATM નો ઉપયોગ કર્યો હતો તે ધીમુ હતું અને બે લોકોએ તેને જણાવ્યું કે, આ એટીએમ કામ નથી કરતું. જ્યારે અભિનેત્રી પાસે તેના અકાઉન્ટમાંથી પૈસા ઉપડી ગયાનો મેસેજ આવ્યો ત્યારે તેણીને ખબર પડી કે ફ્રોડ થયું છે.

Credit: Google

અક્ષય ખન્ના

    અક્ષય ખન્નાને એકના ડબલ કરતા એક ફર્મે 50 લાખ રૂપીયાનો ચૂનો લગાવ્યો હતો. બાદમાં અક્ષયને ખ્યાલ આવ્યો કે, મારી સાથે ફ્રોડ થયું છે.

Credit: Google

નરગીસ ફારૂખી

    નરગીસ ફારૂખી સાથે પણ ક્રેડિટ કાર્ડ દ્વારા ફ્રોડ થઈ ગયું હતું. નરગીસ સાથે 4 કલાકમાં 14 લેવડ-દેવડ દ્વારા 6 લાખ રૂપીયાનું ફ્રોથ થઈ ગયું હતું.

Credit: Google

View More Web Stories