નુપુર શિખરે કરતા કેટલી નાની છે આયરા ખાન?


2024/01/04 14:31:59 IST

આયરા-નુપુર

  આમિર ખાનની દીકરી આયરા અને નૂપુર શિખરેએ રજિસ્ટર્ડ મેરેજ કર્યા.

Credit: Google

આયરાની ઉંમર

  આયરા ખાનનો જન્મ 8 મે 1997ના રોજ થયો હતો. તેની ઉંમર 26 વર્ષ છે.

Credit: Google

નૂપુરની ઉંમર

  નૂપુરનો જન્મ 17 ઓક્ટોબર 1985ના રોજ થયો હતો. તેની ઉંમર 38 વર્ષ છે.

Credit: Google

12 વર્ષ નાની

  આમ નૂપુર અને આયરા વચ્ચે 12 વર્ષનો અંતર છે.

Credit: Google

કોણ છે નૂપુર શિખરે?

  આયરાનો પતિ નૂપુર શિખરે પ્રોફેશનલ ફિટનેસ ટ્રેનર છે.

Credit: Google

ઈમોશનલ સપોર્ટ

  આયરા ખાન જ્યારે ડિપ્રેશનમાં હતી ત્યારે નૂપુર શિખરે તેની મદદ કરી હતી.

Credit: Google

કોની દીકરી છે આયરા?

  આયરા આમિર ખાન અને તેની એક્સ વાઈફ રીના દત્તાની દીકરી છે.

Credit: Google

View More Web Stories