આ છે 2023 ની 10 સુંદર બોલીવુડ અભીનેત્રીઓ


2024/01/05 23:17:53 IST

દિશા પટની

  દિશા પટની બોલીવુડની સુંદર અભીનેત્રી તો છે જ પરંતુ સાથે જ તે ઈન્ડસ્ટ્રીમાં પણ બીલકુલ ધમાકેદાર લોકો પૈકી એક છે. દિશા પોતાની ફેશનને લઈને મુખ્યત્વે ચર્ચામાં રહે છે. ઈન્સ્ટાગ્રામ પર પણ મોટી સંખ્યામાં તેના ફોલોઅર્સ છે.

Credit: Google

દિપીકા પાદુકોણ

  1986 માં કોપેનહેગન, ડેન્માર્કમાં જન્મેલી દિપીકાએ વર્ષ 2007 માં કોમેડી ફિલ્મ ઓમ શાંતિ ઓમથી પોતાના બોલીવુડ કરીયરની શરૂઆત કરી હતી. દિપીકા બોલીવુડની સફળ અભીનેત્રીઓ પૈકીની એક છે.

Credit: Google

અનુષ્કા શર્મા

  અનુષ્કા શર્મા એકદમ લોકપ્રીય છે અને ભારતમાં સૌથી વધારે કમાણી કરનારી અભીનેત્રીઓ પૈકીની એક છે. તેણે વર્ષ 2017 માં ભારતીય ક્રીકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી સાથે લગ્ન કર્યા હતા અને ત્યારથી તે વધારે લોકપ્રીય બની છે.

Credit: Google

કેટરીના કેફ

  પોતાના કુશળ અભિનય કૌશલ, અદભુત ડાન્સ મૂવ્સ, અને પરફેક્ટ ટોન્ડ બોડીના પ્રતાપે કેટરીના કેફને લોકો ખૂબજ પસંદ કરે છે. વર્ષ 2003 માં અભિનેત્રીએ એક ડાર્ક કોમેડી બૂમથી પોતાના કરીયરની શરૂઆત કરી હતી. અને અત્યારે તે બોલીવુડની એક સફળ અભીનેત્રી છે.

Credit: Google

આલીયા ભટ્ટ

  આલીયા ભટ્ટ બોલીવુડની સૌથી સુંદર અને અદભુત અભીનેત્રીઓ પૈકીની એક છે. તેની એક્ટિંગના દમ પર તેણીએ બોલીવુડમાં એક ખાસ જગ્યા મેળવી છે. તેને 2014 માં ફોર્બ્સ ઈન્ડિયાની સેલીબ્રીટી 100 લિસ્ટમાં સ્થાન મળ્યું છે.

Credit: Google

સારા અલી ખાન

  સારા અલી ખાને બોલીવુડમાં ધમાલ મચાવી છે. આ સુદર છોકરીએ 2019માં ફોર્બ્સ ઈન્ડિયાની સેલિબ્રીટી 100 લિસ્ટમાં જગ્યા મેળવી છે. સારા અલીખાન એક સારી એક્ટ્રેસ છે.

Credit: Google

કંગના રનૌત

  કંગના રનૌત એક શાનદાર અભીનેત્રી છે અને ક્રીશ 3 અને ક્વવિન જેવી ફિલ્મોમાં શાનદાર પ્રદર્શનથી તેણે પોતાના પ્રશંસકોને મંત્રમુગ્ધ કર્યા હતા.

Credit: Google

કિયારા અડવાણી

  કિયારા અડવાણી એક દમદાર અભીનેત્રી છે અને બોલીવુડની સૌથી સુંદર અભીનેત્રીઓમાં તેનું નામ આવે છે. 31 જુલાઈ 1992 ના રોજ જન્મેલી આ અભીનેત્રીએ વર્ષ 2014 માં ફિલ્મ ફગલીથી બોલીવુડમાં એન્ટ્રી કરી હતી. આ પહેલા કિયારાએ પોતાનું નામ આલિયા અડવાણીથી બદલીને કિયારા અડવાણી કરી દિધું હતું.

Credit: Google

View More Web Stories