દીપિકાથી લઈને કરીના સુધી, આ સેલિબ્રિટીઝ પાસેથી લો Christmas Outfit Ideas


2023/12/24 17:14:52 IST

સારા અલી ખાન

    સારા અલી ખાન એક ફેશન આઈકન છે જે બ્યુટિફૂલ લાલ આઉટફીટમાં ખૂબજ સ્ટાઈલિશ લાગી રહી છે. ક્રિસમસમાં જોરદાર Look માટે તમે સારા અલી ખાનને ફોલો કરી શકો છો.

Credit: Google

દીપિકા પાદુકોણ

    દીપિકા પાદુકોણે ફુલ સ્લીવ્સ, હાઈ નેકલાઈન અને જોરદાર ડિઝાઈન વાળો એક લાલ મિડી ડ્રેસ પહેર્યો છે. આને ક્રિસમસ પાર્ટીઓ માટે એક બેસ્ટ ઓપ્શન માનવામાં આવી રહ્યો છે.

Credit: Google

અનન્યા પાંડે

    અનન્યા પાંડે લાલ કલરના કપડા પહેરીને હંમેશા રોક કરે છે. ડ્રીમગર્લ-2ની એક પ્રમોશનલ ઈવેન્ટ દરમિયાન, તે મરમેડ સ્કર્ટ સાથે સ્ટ્રેપલેસ બસ્ટિયરમાં ખૂબજ સુંદર લાગી રહી છે. પ્રસ્તુત તસવીરમાં અનન્યાએ જે આઉટફીટ પહેર્યા છે તેને તમે ક્રિસમસ પાર્ટીમાં ફોલો કરી શકો છો.

Credit: Google

કરીના કપૂર

    કરીના કપૂર ખાન એક સ્લીવ વાળા લાલ ડ્રેસમાં ખૂબજ સુંદર લાગી રહી છે. એકતરફ ઓફ-શોલ્ડર સ્ટાઈલ અને બીજી તરફ હાઈ-સ્લીવ સાથે આ ડ્રેસ સુંદર લાગી રહ્યો છે. દિપીકાએ પહેરેલો આ ડ્રેસ ક્રિસમસ પાર્ટીમાં તમે પણ પહેરી શકો છો.

Credit: Google

View More Web Stories