પહેલાં કર્યો રોમાન્સ અને પછી બનાવ્યો ભાઈ


2023/12/19 15:16:45 IST

તનુશ્રી દત્તા

  તનુશ્રી દત્તા પોતાની એક્ટિંગની સાથો સાથો હોટ સીનને લઈ પણ સતત ચર્ચામાં રહેતી હોય છે.

Credit: Google

આશિક બનાયા આપને

  ફિલ્મ આશિક બનાયા આપનેમાં તનુશ્રીએ ઈમરાન હાશમી સાથે ઈન્ટિમેન્ટ સીન આપ્યા હતા.આ સીન દર્શકોને ખૂબ પસંદ આવ્યા હતા.

Credit: Google

રોમાન્ટિક સીન

  તનુશ્રી દત્તા અને ઈમરાન હાશીના આ રોમેન્ટિક સીનની ખૂબ જ ચર્ચાઓ ચાલી હતી. સોંગ પણ ફેમસ થયા હતા.

Credit: Google

ભાઈ ગણાવ્યો

  તનુશ્રી દત્તા ઈમરાન ખાન સાથે આવા બધા સીન આપ્યા બાદ તેને ભાઈ ગણાવતી હતી.

Credit: Google

થઈ ટ્રોલ

  તનુશ્રીની આ વાત સાંભળીને સૌ કોઈ ચોંકી ગયા હતા. પછી તો એક્ટ્રેસને ખૂબ જ ટ્રોલ કરી હતી.

Credit: Google

સતત ચર્ચામાં

  તનુશ્રી દત્તા વારંવાર પોતાના નિવેદનના કારણે ચર્ચામાં રહેતી હોય છે.

Credit: Google

View More Web Stories