દિવ્યા પાહૂજા કેસ બની ગયો દ્રશ્યમ, ક્યાં છે મૃતદેહ?


2024/01/08 13:55:10 IST

ક્યાં છે મૃતદેહ?

    દિવ્યા પાહૂજાનો મૃતદેહ હજુ સુધી મળ્યો નથી. તેના મૃતદેહમાં જે કારમાં લઈ જવામાં આવ્યો હતો એ પંજાબમાંથી મળી છે,

Credit: Google

SIT તપાસ કરી રહી છે

    દિવ્યા પાહૂજાના મર્ડર કેસમાં એસઆઈટી તપાસ કરી રહી છે અને તે દરેક કેનાલમાં પણ તપાસ કરી રહી છે.

Credit: Google

કાર મળી ગઈ

    દિવ્યા પાહૂજાના મૃતદેહને જે કારમાં લઈ જવામાં આવ્યો હતો તે કેનાલ પાસેથી મળી હતી.

Credit: Google

6 દિવસથી તપાસ ચાલુ

    દિવ્યા પાહૂજાના મૃતદેહને શોધવા માટે છેલ્લાં છ દિવસથી એસઆઈટી તપાસ કરી રહી છે.

Credit: Google

ગોતાખારો શોધી રહ્યા છે

    છેલ્લાં કેટલાંક દિવસોથી ગોતાખોરો તેનો મૃતદેહ મેળવવા માટે નહેર ખંગોળી રહ્યા છે.

Credit: Google

View More Web Stories