10 મિનિટ માટે બંધ થઈ ગયા હતા શ્રેયસના ધબકારા!


2023/12/16 14:38:21 IST

શ્રેયસ તલપડેને હાર્ટ એટેક

  14 ડિસેમ્બર 2023ના રોજ બોલિવૂડ અને મરાઠી ફિલ્મોના એક્ટર શ્રેયસ તલપડેને હાર્ટ એટેક આવ્યો હતો.

Credit: Google

10 મિનિટ માટે બંધ થયા ધબકારા

  એવું કહેવાઈ રહ્યું છે કે, શ્રેયસની તબિયત એટલી લથડી ગઈ હતી કે, તેમનું હૃદય 10 મિનિટ માટે બંધ પડી ગયું હતું

Credit: Google

બોબી દેઓલે જણાવી વાત

  આ વાત કોઈ બીજાએ નહીં પરંતુ એક્ટર બોબી દેઓલે જણાવી છે. જે શ્રેયસ તલપડેના પરિવારની નજીક છે.

Credit: Google

..અને ધબકારા બંધ થયા

  ખાનગી મીડિયા સાથેની વાતચીતમાં બોબી દેઓએ જણાવ્યું હતું કે, મેં શ્રેયસની પત્ની જોડે વાત કરી હતી. તેમણે જણાવ્યું કે, એક્ટરના ધબકારા 10 મિનિટ સુધી બંધ થઈ ગયા હતા.

Credit: Google

શ્રેયસનો પુનર્જન્મ

  બોબી દેઓલે જણાવ્યું કે, શ્રેયસ તલપડેની પત્ની હેરાન હતી. તેમણે જણાવ્યું કે, શ્રેયસને પુનર્જન્મ થયો છે.

Credit: Google

કેવી છે તબિયત?

  શ્રેયસ તલપડેની પત્ની દીપ્તિએ સોશિયલ મીડિયા પર ફેન્સને એક્ટરનું હેલ્થ અપડેટ આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, હાલ તેમની તબિયત સારી છે.

Credit: Google

હોસ્પિટલથી રજા

  47 વર્ષીય એક્ટરની તબિયત હાલ સ્થિર છે. જલદી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી શકે છે.

Credit: Google

View More Web Stories