અરબાઝ ખાનથી કેટલા વર્ષ નાની છે શૂરા?


2023/12/26 16:30:38 IST

અરબાઝ-શૂરાના લગ્ન

  24 ડિસેમ્બર 2023ના રોજ અરબાઝ ખાને શૂરા ખાન સાથે બીજા લગ્ન કર્યા.

Credit: Google

ફોટા વાયરલ

  સોશિયલ મીડિયા પર અરબાઝ-શૂરાના નિકાહના ફોટા વાયરલ થયા હતા.

Credit: Google

અરબાઝના બીજા લગ્ન

  56ની ઉંમરે અરબાઝે બીજા લગ્ન કર્યા છે, આ પહેલા તેણે મલાઈકાને પત્ની બનાવી હતી.

Credit: Google

શૂરાની ઉંમર

  અરબાઝની પત્નીની વાત કરીએ તો તેની ઉંમર 41 વર્ષ જણાવાઈ રહી છે.

Credit: Google

15 વર્ષ નાની

  રિપોર્ટ અનુસાર શૂરાનો જન્મ 1982માં થયો હતો, તે અરબાઝથી 15 વર્ષ નાની છે.

Credit: Google

શૂરાના પણ બીજા લગ્ન

  એવું કહેવાઈ રહ્યું છે કે, અરબાઝની જેમ શૂરા ખાનના પણ બીજા લગ્ન છે.

Credit: Google

9 મહિનાથી ડેટ

  અરબાઝ અને શૂરા છેલ્લા 9 મહિનાથી એકબીજાને ડેટ કરતા હતા.

Credit: Google

કેવી રીતે થઈ મુલાકાત?

  બંનેની મુલાકાત અપકમિંગ મૂવી પટના શુક્લાના સેટ પર થઈ હતી.

Credit: Google

કોણ છે શુરા?

  શૂરા મેકઅપ આર્ટિસ્ટ છે, તે રવિના ટંડન સહિત અનેક સેલિબ્રિટી માટે કરી ચૂકી છે કામ.

Credit: Google

View More Web Stories