બોબી દેઓલે એનિમલમાં મારી બાજી, આટલી છે હિટ ફિલ્મો


2023/12/04 09:08:44 IST

બોબી દેઓલની ચર્ચા

  બોબી દેઓલ હાલ ફિલ્મ એનિમલના કારણે ચર્ચામાં છે. રણબીર કપૂર લીડ રોલમાં છે.

Credit: Google

1995માં ડેબ્યૂ

  બોબી દેઓલે 1995માં ફિલ્મ બરસાતથી ડેબ્યૂ કર્યુ હતુ. એ પછી હિટ ફિલ્મોની લાઈન લગાવી દીધી હતી.

Credit: Google

આ છે હિટ ફિલ્મો

  બોબી દેઓલે ગુપ્ત, સોલ્ઝર, કરીબ, બાદલ અને બિચ્છૂ જેવી હિટ ફિલ્મો આપી.

Credit: Google

બાબાથી ફેમસ થયો

  અનેક વર્ષો સુધી કામ ન મળ્યા બાદ વેબ સિરીઝ આશ્રમમાં સફળતા મળી. જેના કારણે કરિયરમાં વળાંક આવ્યો.

Credit: Google

નેગેટિવ રોલ

  એનિમલ ફિલ્મમાં લોકો બોબીનો નેગેટિવ રોલ ખૂબ જ પસંદ કરી રહ્યાં છે. બોબી તેના ફેન્સને ઈમ્પ્રેસ કરવામાં સફળ થયો.

Credit: Google

અપને-2

  ટૂંક સમયમાં બોબી દેઓલ ધર્મેન્દ્ર સાથે અપને-2માં નજરે પડશે.

Credit: Google

View More Web Stories