દિલના ધબકારા વધારી દેશે અનન્યા પાંડેની આ ફેશન સેન્સ


2024/01/05 18:55:04 IST

લૂકમાં કોઈ તોલે ન આવે!

  અનન્યા પાંડે તેના ફેશન લૂક માટે બોલીવૂડમાં ઓળખાય છે. તેના લૂકમાં કોઈ તોલે ન આવે એવું તેના ફેન્સ કહી રહ્યા છે.

Credit: Google

બોલ્ડ લૂક

  અનન્યા પાંડેના ફોટોશૂટમાં તેનો આ પીક પણ સામેલ છે. આ તસવીર સામે આવ્યા બાદ ફેન્સે પણ ભારોભાર વખાણ કર્યા હતા.

Credit: Google

હોટ લૂક

  આમ તો અનન્યા પાંડે ખૂબ જ હોટ અને સુંદર છે. પણ જ્યારે તેનો આ લૂક સામે આવ્યો તો ફેન્સ પણ મોંમા આગળા નાખી ગયા હતા.

Credit: Google

રેડ હોટ

  આમ તો અનન્યા પાંડે પર કોઈ પણ રંગ એકદમ ફિટ બેસી જાય છે. પણ રેડ કલરમાં તે એકદમ હોટ લાગે છે.

Credit: Google

કમાલનો આઉટફિટ

  અનન્યા પાંડે તેના આઉટફિટ માટે વખણાય છે. તેના આઉટફિટના તેના ફેન્સ પણ દિવાના છે.

Credit: Google

ફેશનમાં અવ્વલ

  અનન્યા પાંડે પોતાના ફેશનમાં અવનવા આઉટફિટ અપનાવતી હોય છે, જેમાંનો આ એક છે.

Credit: Google

View More Web Stories