વગર કપડાંએ હિમાલયમાં ફરી રહ્યો છે વિદ્યુત જામવાલ


2023/12/10 16:00:05 IST

એક પણ કપડું નહીં

  વાયરલ ફોટોગ્રાફ્સમાં જોવા મળે છે કે, વિદ્યુત જામવાલાએ તેના શરીર પર એક પણ કપડું પહેર્યું નથી.

Credit: Google

પાણીમાં યોગા

  વિદ્યુત જામવાલ નદીના વહેણમાં કસરત અને યોગા કરતો પણ જોવા મળી રહ્યો છે.

Credit: Google

પરમાત્માનો નિવાસ

  ફોટાનના એક કેપ્શનમાં તેણે લખ્યું છે કે, હિમાલય પર્વતમાળામા મારી વાપસી-પરમાત્માનો નિવાસ 14 વર્ષ પહેલાં શરુ થયો હતો.

Credit: Google

એકાંત જીવનથી પ્રેમ

  દર વર્ષે સાત આઠ દિવસ એકલા વીતવવા એ મારા જીવનનું અભિન્ન અંગ બની ગયું છે.

Credit: Google

જોરદાર રિએક્શન

  એક્ટરના આ ફોટોગ્રાફ્રસ પર જોરદાર રિએક્શન આવી રહ્યાં છે. ફેન્સ વિવિધ કોમેન્ટ્સ કરી રહ્યાં છે.

Credit: Google

મિક્સ પ્રતિસાદ

  કેટલાંક લોકો તેના ન્યૂડ ફોટાની પ્રશંસા કરી રહ્યાં છે તો કેટલીક લોકો તેની મજાક કરી રહ્યાં છે.

Credit: Google

View More Web Stories